My Work is Loving the World

Author
Mary Oliver
36 words, 161K views, 25 comments

Image of the Weekજગત ને ચાહવુ મારું કર્તવ્ય બની રહો


મેરી ઓલીવર


અહી સુર્યમુખી અને ત્યા રહેલ બુલબુલના સંગીતમાંથી અહી રહેલ ત્વરાથી આવે તો આથી કે ત્યા રહેલ બ્લુ પ્લમસ(એક જાતના બોર) માંથી કે અહીંની રેતીમાં પડેલ ઉંડા ચીકણા ચાસમાંથી, પુર્ણ માધુર્ય પ્રાપ્ત હો.ભલે મારા બુટ જુના રહ્યા,ભલે મારો ડગલો જરી ગયેલો રહ્યો,હ​વે હું જુવાન નથી રહ્યો અને છતા હું અધુરો નથી? ગમે તે હોય પરંતુ મારુ મન હંમેશા કર્તવ્ય પ્રતિ જગ્રૂત રહો.

જે હંમેશા સ્થિર રહે છે અને આશ્ચર્યચકિત થ​વાનું શિખવે છે - તે ચાંદો,બ્લુ રંગના ફુલ, ચરી રહેલા ઘેટા કે ગૌચર - બધી સામગ્રી અહીં છે - જેનાથી તે આનંદીત રહે છે.મારા મન અને શરીરને પુર્ણત્વઅર્થી રહો.

ચીકણા અને પીન્નોત પયોધર અર્ધનીંદ્રામાં ધાવતુ પક્ષી કે હર્ષોલ્લાસમાં ચીખતુ મુખ, મારા મન અને હ્રદય અને બાહ્ય - આવરિત શરીરને ગૌરાવાન્વિત કરી રહો. હંમેશા હંમેશા પોકાર કરતા રહો કે આપણે હંમેશ માટે આજ રીતે(પ્રેમથી) જીવતા શીખીએ.


મનના પ્રશ્નો:-
1. દુનિયાને ચાહ​વુ તે મારું કર્તવ્ય બની રહો એ વાત ને તમે કેવી રીતે મુલ​વશો?
2.તમે તમારો કોઈ વ્યક્તિ-ગત અનુભવ વર્ણવી શકશો કે જ્યારે કોઈ સ્થિર વસ્તુ ના દર્શને તમને આશ્ચર્યચકિત કરી દીધા હોય?
3. તમારા જીવન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા શીખ​વા તમે શું પ્રયત્ન કરશો?


મેરી ઓલિવરના સંગ્રહ THIRST માંથી બનેલ પ્રથમ ક​વિતા "THE MESSENGER" માંથી ઉધ્ધ્રુત
 

This is the first poem in Mary Oliver's collection Thirst, titled, "The Messenger."


Add Your Reflection

25 Past Reflections