Money is a Lot Like Water

Author
Lynne Twist
92 words, 40K views, 34 comments

Image of the Week 
– લીન ટિવટ (Lynne Twist)

આપણ ધનની આ સયતાન એવી રત વીકાર છ ક આપણા દયના દરવા ન બધ કર દધા છ,
આપણ આમાની ધી નો િવચાર જ બધ કર દધો છ, ક  આપણ માનવતા હાદ સમા લયો ન
ખતમ કરવાના વતન તરફ ેર છ. મા માન છ ક ધન સાથેના આપણા સબધો ન આપણ બદલાવી
શકય તેમ છએ.  સિત,  સમજ આપણ ધન બાબત મા અપનાવી છ ત ળમાથી વેહ રહ, ત
ખ-સધ બધા ન મળ શક, થ તેનો લાભ બધાન મળ શક, બધા ન પોષણ મળ અન આપણ
એક સય માનવ પરવાર છય એ બાબત ત થવાની શકિત મળ.

Gertrude નામની એક ી પાસેથી ધન િવષ  ઘ બ િશયો. હારલેમ ના એક ચચના બેસમટમા 
તેન મયો. યા લોકો માટ ડ ઉઘરાવવા  એક નાનો Hunger project event કર રહયો હતો. એક
મોટ કપનીના એકિસટવ ન મળન  મીનીપોલીસથી આવયો હતો. આ કપનીન પોતાની ઓળખ
(image) બાબત થોડો ોબલેમ હતો. આથી એવોન એ લા ક Hunger project માટ મો ડોનેશન
આપીન, આ ોટ ન સહાય કયાથી તેઓની કપનીની છાપ ધરશ.   એકિસટવ ન મયો
હતો તેન મન ૫૦,૦૦૦ ડોલરનો ચેક આપયો. તેની પાછળ  કારણ તેઓ મન ભગાળવા ઇછતા
હતા. અન તેઓની કપની એ કરલી કટલીક હર લો બલ દલાસો આપવા, અન લોકોની નજર મા
કપની સા દખાય એ ભાવથી આવયો હતો.આની પાછળ ત દરનારાયણો તય તેમન સહાતી
ની કોઇ ભાવના ન હતી, ક ન હતો એવો િવચાર ક િનયામાથી ગરબી તન ર થાય. તેમણ આપેલા
પૈસા તેઓએ કરલી લ માથી દલાસો મેળળવા આયા હતા. આમ પૈસાની સાથ તેમના દોષો પણ
જોડાયેલા હતા. ત ચેક લેતી વખત  પણ માર તન દોષી અભવવા લાયો. મ પૈસા સાથ તેમના
દોષો પણ વીકાયા આથી તેઓ અન  બ અસટ રહયા.

હારલેમ ચચના બેસમેમા ૫૦,૦૦૦ ડોલરના ચેક સાથેના ીફકસ –  મારા ટબલ પાછળ હતી, યા
આશર ૭૫ લોકો ભેગા થયા હતા. તેઓ બધા હબશી હતા. બાહર વરસાદ હતો. એમ  મમા હતા યા
લકજ પણ થ હ. યા યા પાણી ટપક હ યા બકટો રાખેલી હતી. બહાર સળધાર વરસાદ
હતો અન દવાલો ન તમાથી ટપકતા પાણીનો બ અવાજ આવી રહયો હતો. મ ત લોકો તર જ
અન  ણી શો ક એમાથી લોકો બ મદદ કર શકશ નહ. તેઓની સમ મ આકાના hunger
project િવશ મ વાત કર. મન લા ક તેમના વનમા પણ તેઓ એ પરથિતમાથી પસાર થઇ
રહયા હશ. યાર ડોનેશન ઉઘરાવવાનો વારો આયો યાર મન આખા શરર પરસેવો વળ રહયો હતો. ​મન તેમ લા ક  આ  ક  ત યોય છ?  આગળ વયો અન િવનતી કર. મમા તન શાતી
છવાઇ હતી.

થોડા વખતની િતા પછ Gertrude નામની એક મહલા ઉભી થઇ. ત હોલના પાછળની બી
હરોળમા બેઠ હતી. ત ૭૫ થી ૮૦ ની ઉમરની આસપાસ હતી. તેના વાળ ખરા હતા. યાર ત ઉભી
થઇ યાર કદાવર પાતળ, સીધી અન વાભમાન સાથ ઉભી થઇ. તેન કહ “માર પાસ ચેકક નથી,
ક ડટ કાડ પણ નથી. મારા માટ ‘પૈસા’ પાણીના વાહ વા છ. કટલાક માણસો પાસ નદના
વાહની મ પૈસા આવ છ, યાર માર પાસ એક એક ટપા પ આવ છ. પર એ પૈસાન  એવી
રત વહ્વડાવવા મા  ક થી અિધકતમ માણસો  ભ થાઇ. એ કાય કર મારો હક પણ છ અન
જવાબદાર પણ છ, અન એમા મારો આનદ પણ સમાયેલો છ. માર પાસ ત ૫૦ ડોલર છ,  એક
ગોર ીના કપડા ધોવાથી મયા છ, એ  તમન આપવા મા .

ત સભાખડમાથી ઉઠ અન મન તેના યવાન ૫૦ ડોલર આપયા. યાર મન ધનની નવી શતના
દશન થયા. યાર મન લા ક ત ીએ આપેલી ૫૦ ડોલરથી  કટલા વધાર લોકોની ધા (ખ)
મટાડ શકશ.  ૫૦,૦૦૦ ડોલર માર ીફકસમા હતા તેના કરતા પણ વધાર  ણતો હતો ક 
૫૦ ડોલર મન મળયા હતા ત તઃકરણ ની સાચી ભાવનાથી મન મળયા હતા, નહ ક કોઇ બક
એકાઉ માથી. ધનની તાકત આપણ તેન કવી રત ઉપયોગ કરએ છય, તેમા સમાયેલી છ, અન
િવમા આપણ કટલી અભતા દશાવી શકએ છએ. આમ Gertrude એ મન ાર પણ લી ન
શકાય તેવો પાઠ ભણાયો.

તેવો કહ છ ધનન પાણીના વાહની મ જોવો. ત યા વહ છ યા બધાન ઉપયોગી થાઇ છ, તેનાથી
ક ઉપ છ, અન ત આગળ વધ છ. આપણ એમ કહ શકય ક પાણી કોઇની યતગત સપિ
નથી અથવા તો ત બધા માટ છ, યાર પાણી વહ છ યાર ત વછ કર છ અન વછ રહ છ અન
ચારો તરફ હરયાળ ફલાવ છ, િવકાસ કરાવ છ અન પોષણ આપ છ. પર યાર પાણીની ગિત ધીમી
થાઇ છ અથવા સઘરાઈ ન રહ, થર થાઇ છ યાર ત ઝેર બન છ, તેમ ણો ધનનો સહ કય છ
તેન માટ ત િવષપ બન છ અન તેન બાધી રાખ છ. સપિ ભેગી કરવા કરતા પૈસાનો વાહ જો એવી
રત ચા રહ તો આપણા ઉચ આદશ અન યેય રા કરવા શકરા બની શક. થી આપણ શત
મળ, ઐશવય મળ અન બીન ઃખમા બચાવી શકય.  ત પૈસા યાથી આવ છ, યાર ત યતનો
અવાજ, અભયત, અન અપણતાની ભાવના તેમા છતી થાઇ છ.

લેખકઃ લીન િવટ – ‘પાચામામા એલાયસના’ થાપક છ અન ‘soul of money’ ના લેખક છ, માથી
આ વાત લેવામા આવી છ.

ોઃ પૈસા પાણીના વાહ સમાન વેહ – ત બાબત આપ  િવચાર ધરાવો છો? તમારા વન નો
કોઇ એવો સગ બતાવશો યાર તમાર ારા વપરાયેલા પૈસાનો તમારા આદશ જબ ઉપયોગ થયો
હોઇ? તમારા પૈસાનો સચેત (સાવચેતીથી) ઉપયોગ થાઇ ત માટ આપ  યન ચા રાખશો?
 

Lynne Twist is the founder of Pachamama Alliance, and author of Soul of Money (from which the above story is excerpted).


Add Your Reflection

34 Past Reflections