The Fish, The Net, And The Water

Image of the Week
Hand-drawn art by Rupali Bhuva
Image of the Week
માછલી, જાળ અને પાણી
મૌરો બર્ગોન્ઝી દ્વારા

એક વખત માછલીએ કાચબાને કહ્યું:
"મે એક વિશાળ વસ્તુ વિશે સાંભળ્યું છે જેને 'સમુદ્ર' કહે છે. શું એ ખરેખર અસ્તિત્વમાં છે? હું એની શોધમાં આજુબાજુ જોઈ રહી છું, પરંતુ મને તો રેત, શંખ અને બીજી માછલીઓ જ દેખાય છે. સમુદ્ર ક્યાં છે?"

કાચબાએ જવાબ આપ્યો:
"સમુદ્ર બધે જ છે, તારી અંદર અને બહાર પણ, પરંતુ જો તું કોઈ ચોક્કસ વસ્તુ શોધી રહ્યો હોય, તો તું તેને ચૂકી જઈશ."

તમે જે કંઈ જોઈ, જાણી કે સમજી શકો છો તે હંમેશા કોઈ નિશ્ચિત આકાર સુધી જ મર્યાદિત હોય છે; એ 'સંપૂર્ણ' નથી.

એ માત્ર નકશો છે, વાસ્તવિક પ્રદેશ નહી.

નકશો અનેક કલ્પનાઓ અને શબ્દોથી બનેલો હોય છે, જે આપણા વિચારોની જાળ દ્વારા જોડાયેલા હોય છે, જેથી આપણે આ દુનિયાનું સંક્ષિપ્ત અને અમૂર્ત દૃશ્ય પ્રાપ્ત કરી શકીએ. એ માત્ર એક ઉપયોગી સાધન છે, પરંતુ વાસ્તવિકતાના સાચા સારને પકડવામાં અસમર્થ છે.

માછીમારની જાળ ખરેખર દોરીઓ દ્વારા જોડાયેલા છિદ્રોનો સમૂહ હોય છે; એ માત્ર માછલીઓને પકડી શકે છે, પણ એ પાણીને પકડી શકતું નથી જેમાં તે સંપૂર્ણપણે ડૂબેલી હોય છે.

એ જ રીતે, આપણા વિચારોની જાળ વાસ્તવિકતાના ટુકા ખ્યાલોને જ પકડી શકે છે, પરંતુ વાસ્તવિકતા હંમેશા એની પહોચથી પરે હોય છે.

તેથી, આપણા ખ્યાલો પર આધારિત નકશાઓ હકીકતની સંપૂર્ણ સમજૂતી માટે પૂરતા નથી, તેથી આપણે એમ માનીને તેમને વધુ ને વધુ જટિલ બનાવીએ છીએ કે કદાચ જ્યારે તેઓ (નકશાઓ) પૂરતા અઘરા બનશે, ત્યારે તેઓ આખી 'સત્યતા'ને દરેક દૃષ્ટિકોણથી પકડી શકશે. પણ એ એવું જ છે જેમ કે કોઈ નદીના પ્રવાહને દર્શાવવા માટે તેના અગણિત ફોટા ખેંચવા – ભલે કેટલાંય ફોટા હોય, સ્થિર છબીઓ ક્યારેય પણ પ્રવાહની ગતિશીલતા દર્શાવી શકતી નથી.

વાસ્તવિકતા એ કોઇ સમસ્યા નથી જેને ઉકેલવી પડે – ભલે આપણે એને કેટલી ય અઘરી ગણી લઈએ – વાસ્તવિકતા એ ખરેખર એક રહસ્ય છે.

આપણે રહસ્યને 'સમસ્યા'ની જેમ ઉકેલી નથી શકતા; આપણે ફક્ત તેમાં કુદી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે આપણે તેને 'સમજવાની' જરૂર નથી, કારણ કે આપણે જ તે છીએ.

તોપણ, સંપૂર્ણ સત્યને સમજવામાં અસમર્થતાની નિરાશામાંથી, આપણે વધુને વધુ જટિલ નકશા બનાવવાનું ચાલુ રાખીએ છીએ, એ સ્વીકારી લેવાના બદલે કે અસ્તિત્વનું રહસ્ય એટલું સરળ છે કે તેને મનની જટિલતાથી જાણી શકાતું નથી, – એટલું સરળ છે કે તે વિચાર દ્વારા પકડાવાની કોઈ પણ કોશિશથી દૂર રહે છે.

પરંતુ વહેલા કે મોડાં, આપણો, ખ્યાલો અને માનસિક નકશાઓ પરનો વિશ્વાસ સહજપણે તૂટી પડે છે – અને આપણી ધારણા કરતા પણ વધારે વાર આપણા જીવનમાં આવું થાય છે, તેમ છતાંય સામાન્ય રીતે આપણે તેને સભાનપણે સમજી શકતા નથી

ત્યારે આપણે પોતાને અજ્ઞાત ખાલીપણામાં મુક્તપણે સરી પડતા જોઈએ છીએ, જ્યાં અસ્તિત્વની અતિ સરળતા આ બહુમુખી બ્રહ્માંડ તરીકે અદ્દભુત રીતે ઉદભવે છે.

આ સાક્ષાત્કાર ના પ્રકાશમાં એ હવે અસંગત બની જાય છે કે આપણા વૈચારિક નકશાઓ કાર્યરત છે કે નહીં, કારણ કે એ પણ – અન્ય કોઈપણ અનુભૂતિની જેમ – અસ્તિત્વની અતી સરળતાની એક ક્ષણિક અભિવ્યક્તિ જ છે.

પ્રતિભાવ માટે બીજ પ્રશ્નો:

વાસ્તવિકતા એ સમસ્યા નથી કે જેને ઉકેલવાની હોય , પણ એક રહસ્ય છે જે અનુભવવાનું હોય – આ વિચાર સાથે તમે કેવી રીતે સહમત છો ?

શું તમે તમારા જીવનની એવી કોઈ વ્યક્તિગત ઘટના વર્ણવી શકો છો કે જ્યારે તમે વાસ્તવિકતા ના નકશાથી પર જઈ શક્યા હોય અને એને સમર્પિત થઇ ગયા હોય?

તમારી, ખ્યાલો વિશેની માન્યતાઓ સહજપણે તૂટી પડી છે, તેમાં જાગૃત થવામાં તમને શું મદદ કરે છે?
Seed Questions for Reflection

How do you relate to the notion that reality is not a problem to be solved but a mystery to be experienced? Can you share a personal story of a time you were able to go beyond maps of reality and surrender to it instead? What helps you become aware that your belief in concepts has spontaneously collapsed?

Moved by this reading? Join a live Awakin Circle to discuss in community.
Join this week
More ways to connect

Add Your Reflection

12 Past Reflections
MI
mike
Oct 10, 2025
If spiritual reflection is your thing, then I think this reflection should make us sit up laugh at ourselves and the utter futility of your endeavours! Then let it deepen our true relationship with reflection on reality. When ideas & words totally fail us & all is unknown, then just perhaps... that is the beginning of knowing.











SA
Apr 21, 2025
Thanks for such an important part of what Vedant says.It is extraordinary.
PA
Apr 16, 2025
A bit wordy, but the example of the nets does convey the message well. Reality is imperceptible, and hence beyond the domain of the mind. One must have a still mind to be able to transcend to experience Reality.
PA
Apr 15, 2025
I'm not sure about this because it's all words and I'm not sure that words can explain reality or great mysteries. So that leaves us with subjective feelings that I don't "explain" anything
PA
Palmer
Apr 14, 2025
I often feel that I am standing at the edge of a cliff looking over a dark abyss below. My curiosity wonders what could be down there, but my fear keeps me from moving. About that time I imagine God pushing me over the edge and saying: “There are some things that you cannot be taught - They can only be “discovered” through experience. As I fall flailing in terror, God somehow begins to move my arms, legs, and body in such a way that I come to a less than catastrophic landing. Looking out – All I see is darkness. After awhile the ”Son” begins to lighten this space. Images, people, and shapes start to appear to me. Somehow I feel I am like a paintbrush in the hand of God. Coloring and sketching images on a dark canvas before me. I am in Awe and Wonder of the Majesty being painted. Occasionally, I allow the brush to slip from God’s hand, and paint dribbles on the painting Then, when I allow God’s grip to hold me more securely, He turns my mess into His mes... View full comment
ST
Apr 14, 2025
In my experience there is no reality other than an infinite miraculous oneness which is without any doubt incomprehensible and that would be synonymous with Mystery.
I have witnessed rescues of humans in immanent life threatening danger by angels and healings inexplicable by medical science. These experiences collapsed my previous beliefs.
JP
Apr 11, 2025
Mystery is to be experienced and not to be solved. Mystery is a holisic experience and it cannot be divided into fragments. It is like love. Authentic and pure love cannot be fragmented and divided. It is like an ocean. It has its wholeness. We may think about love and try to analyse it. When we try to do it, we lose the holisic expereince of love. I love to listen to classical Indian music. When I listen to a melodious song my expereince is holistic. I listen to a song with my full and undivided attention. I get deeply get absorbed in it. I become music and music becomes me. It becomes a spiritual and mystical experience to me. It becomes a devotional experience, being united with Divinity. My "I-ness" melts away and I become ONE. When I meditate, I also experience wholeness of the soul. All dividing lines go away and I experience oneness. There is a natural state of consciousness. "There is a Sanskrit word for nonviolence Ahimsa. "It means "not'' or " without"; himsa, without... View full comment
DD
Apr 11, 2025
For me it is a truth that reality is a mystery to be experienced and not a problem to be solved. A mystery is beyond our understanding and solving. We are one with reality, which is an experience to be lived. To possibly solve reality we would need to be separate from reality, and we are not. Maps are constructs or concepts separate from reality, and I have had moments of going beyond maps of reality and surrendering to reality, being or at least feeling one with reality. The experience is one of being with what is rather than being with my thinking. It is the experience of oneness with reality rather than separate from reality. What helps me have such moments is very complex. I think being open to them and allowing them helps. I think increased awareness of oneness of all helps. I think I don't make such moments happen, they happen.
AL
Apr 11, 2025
Just like the rope and the holes in the fishnet, I have learned over and over again that what I had thought I was navigating was actually something quite different. And upon reflection, often ex postfacto, I realize that I was responding to something that was in the space between The knots in the net, that mystery that supports us all. Somehow, in this reflection of life force, I wonder what we are understanding really signifies or points us to! Yes, to me, there’s always something that we stand under that lifts our awareness over and over again, or it might simply be the opposite: that the mystery surrounds us, like the water, and it flows in and out, regardless of how many knots we put in the net of our conceptual frameworks. It’s a dance of perception and possibilities…
SH
Apr 10, 2025
Very nice. Thank you
MN
Apr 10, 2025
I love these words, this way of looking - A fisherman’s net is actually a set of holes kept together by ropes;
PA
Apr 10, 2025
Since early childhood nature, the wild, has been my sanctuary. I have never really questioned anything about it, just immersed myself in it. No matter what season of life I’ve found myself in, whether joyful or traumatic, nature has remained a steady presence, a grounding place. So it should come as no surprise that my entire adulthood from college to career to retirement, has been closely associated with the land and all of my relatives there. As for fish, and nets, and water, my first job as a fisheries biologist took me high into the land of the Mokolumne (fish net people) a high Sierra branch of the larger Miwok nation. Human concepts (and nonsense) dissolve in this water, but nets and even pole and line and hook are useful if one wishes to eat.