The Inward Sea

Author
Howard Thurman
22 words, 11K views, 14 comments

Image of the Week"આંતરિક સમુદ્ર"
હોવર્ડ થર્મન દ્વારા

દરેક વ્યક્તિની અંદર એક આંતરિક સાગર છે

અને તે સાગરમાં એક ટાપુ છે

અને તે ટાપુ પર એક યજ્ઞકુંડ છે

અને તે યજ્ઞકુંડની સામે એક દૂત સળગતી તલવાર સાથે રક્ષા કરે છે.

એ દેવદૂતને પાર કરીને યજ્ઞકુંડ માં કંઈપણ મૂકી શકાતું નથી.

જ્યાં સુધી તેના પર તમારી આંતરિક શક્તિની મહોર નથી.

જ્વલંત તલવાર સાથેના દેવદૂતને પાર કરી તમારા યજ્ઞકુંડમાં કંઈપણ મૂકી શકાતું નથી સિવાય કે તે તમારી પ્રવાહીત સંમતિના વિસ્તારનો ભાગ હોય.

તે તમને શાશ્વત સાથે જોડતી તમારી મહત્વપૂર્ણ કડી છે.


પ્રતિભાવ માટેના બીજ પ્રશ્નો: તમે આ ખ્યાલ સાથે કેવી રીતે સંબંધિત છો કે આપણે આપણી પોતાની આંતરિક શક્તિ અને સંમતિ દ્વારા જ આપણી પવિત્રતાને સ્પર્શી શકીએ છીએ? શું તમે તમારા આંતરિક યજ્ઞકુંડ પર અર્પણો ચઢાવવાના અનુભવો વિશે શેર કરી શકો છો? તમારી આંતરિક શક્તિ અને સંમતિના પ્રભાવને સમજવામાં તમને શું મદદ કરે છે
 

“Hailed by Life magazine as one the great preachers of the twentieth century; a spiritual leader to Martin Luther King, Jr., Sherwood Eddy, James Farmer, A. J. Muste, and Pauli Murray; the first black dean at a white university; cofounder of the first interracially pastored, intercultural church in the United States; Howard Thurman (1899–1981) was a man of penetrating foresight and astonishing charisma. His vision of the world was one of a democratic camaraderie born of faith, and in light of today’s global community, one of particular importance.”


Add Your Reflection

14 Past Reflections